Principles (ગુજરાતી સારાંશ)
- ભૂલોથી શીખવું જરૂરી છે પણ તે ભૂલ તમે જ કરો તે જરૂરી નથી, બીજાના ભૂલો થી આપણે શીખવું જોઈએ.
- Pain (પીડા) + Reflection (પ્રતિક્રિયા) = Progress (પ્રગતિ) : તમારી લાઇફમાં પીડા તો રેહવાની પણ ઘણા માણસો પીડા આવતા જ React (પ્રતિક્રિયા) કરે છે, Response / Reflect (પ્રતિભાવ) ના બદલે અને આના લીધે તે ઘણી ભૂલો કરે છે. એટલે તમારે લાઈફમાં પીડા કે ભૂલોને સમજી અને અનુભવી માણસો અથવા પુસ્તકોમાં થી શીખી ને તમે પ્રગતિના પંથે ચાલી શકો.
- Embrace Reality & Deal With It (વાસ્તવિકતા ને સ્વીકારો અને તેની સાથે વહેવાર કરો) : જ્યારે તમે રોડ ક્રોસ કરો છો ને ત્યારે સપીડમાં ગાડી આવતી હોય ને તમે તમારી આખો બન્ધ કરી લો તો ગાડી ગાયબ નઈ થઈ જાય. એવી જ રીતે વાસ્તવિકતા ને સ્વીકારવું ખૂબ જ જરૂરી છે અને તેના માટે ના જરૂરી કાર્ય પણ કરવા પડે.
- Achieve Goal (ધ્યેય મેળવવા માટે)= Identify Goals (ધ્યેયની સ્પષ્ટતા કરવી) + Define Task (કાર્યની સ્પષ્ટતા કરવી) + Develop A Plan (યોજના બનાવી) + Execute Your Vision (તમારી યોજના પ્રમાણે કામ/ક્રિયા કરવું)
- Be Radically Open Minded (મુળથી બીજાના વિચારો સજમવા) : સમય સાથે શીખતાં રહેવા માટે તમારે બીજાના વિચારો અને વાતોને સમજતા શીખવું પડે.
Sort but very useful. Thanks
ReplyDeleteThank you ...
Delete